Gujarat Vidyapith, Ahmedabad
                                
                            
                            
                    
                                
                                
                                February 27, 2025 at 09:31 AM
                               
                            
                        
                            પ્રિય વિદ્યાર્થીઓ,
વિદ્યાર્થીઓને રોજગારી ની યોગ્ય તક  મળી રહે તે માટે ભારત સરકારે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને જોબ-એક્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ માં કોણે અને કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેનું નિદર્શન કરવા માટે શુક્રવાર, તા. ૨૮-૨-૨૦૨૫ ને ૩.૦૦ કલાકે એક કાર્યક્રમ હિરક મહોત્સવ હૉલ માં યોજવામાં આવ્યો છે. સર્વે વિદ્યાર્થીઓ ને હાજર રહેવા વિનંતી છે. સર્વે એ પોતાના મોબાઇલ ફોન જરૂરથી સાથે લઈને આવવાં. 
-પ્લેસમેન્ટ સેલ, ગૂજરાત વિદ્યાપીઠ
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        5