
Gujarat Congress
February 14, 2025 at 11:28 AM
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં
આપણા વિસ્તારની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત, નગરપાલિકા ને શ્રેષ્ઠ બનાવીએ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત માત્ર સ્થાનિક અને પ્રાથમિક સુવિધાઓને શ્રેષ્ઠ બનાવવા માટે કોંગ્રેસ ને મત આપીએ.
મતદાન તારીખ 16-02-2025, રવિવાર સવારે 7:00 થી સાંજે 6:00 કલાક સુધી.
#voteforcongrees
👍
❤️
🙏
5