
Gujarat Congress
February 15, 2025 at 04:41 AM
વિકાસના કામોમાં સાચા ભાગીદાર બનીએ.
કોંગ્રેસ ને મત આપી આપણા નગર ને સુવિધાઓ યુક્ત બનાવીએ.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આપણા વિસ્તારની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત, નગરપાલિકા ને શ્રેષ્ઠ બનાવીએ.
કોંગ્રેસ ને મત, આપણા નગરના ન્યાય ને મત...
મતદાન તારીખ
16-02-2025, રવિવારે સવારે 7:00 થી સાંજે 6:00 કલાક સુધી.
#voteforcongress
👍
3