Gujarat Congress
February 22, 2025 at 07:23 AM
30 વર્ષના શાસનમાં ભાજપા એ ગુજરાતની જનતા ને દેવાદાર બનાવી
લોન લઈને તાયફા કર્યા,દેવું કરીને ઘી પીવા જેવી દશા થઈ!
👍
😢
🙏
6