
Gujarat Congress
February 24, 2025 at 11:16 AM
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર
રાઈટ ટુ એજ્યુકેશન(RTE) ઓનલાઈન અરજી
અમદાવાદની પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં ધો. ૧ થી ૮ સુધી મફત અને ફરજીયાત શિક્ષણ
કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારના વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં "મફત શિક્ષણ મૂળભૂત અધિકાર"નો કાયદો લાવવામાં આવ્યો ચાલો આપણે સૌ આ કાયદો થકી બાળકોના ભવિષ્ય ઘડતર માટે સહભાગી બનીએ
RTE -૨૦૨૫ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 28/02/2025 થી 12/03/2025 સુધી
૧ લી જુન ૨૦૨૫ ના રોજ ૬ વર્ષ પુરા થતા હોય તેમજ ૬ વર્ષથી વધારે ઉમરના હોય તેવા વિધાર્થીઓ ધો.-૧ માં પ્રવેશ મેળવવા પાત્ર છે.
રાઈટ ટુ એજ્યુકેશન(RTE) ઓનલાઈન અરજી લિંક
(https://rte.orpgujarat.com)
#rte #rteadmission
❤️
👍
2