બહુચરાજી
બહુચરાજી
February 28, 2025 at 07:30 PM
વિક્રમ સંવત ૧૭૦૯ - ફાગણ સુદ ત્રીજ - બુધવાર આનંદ ના ગરબાની રચના - પ્રાગટય દિવસ આઈ આજ મુને આનંદ, વાધ્યો અતિ ઘણો માઁ, ગાવા ગરબા છંદ, બહુચર આપ તણો માઁ. મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું માઁ, તે નાંખી મોહજાળ, બીજું કોઈ ન્હોતું માઁ. સંવત સત દશ સાત, નવ ફાલ્ગુન સુદે માઁ, તિથિ તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુદ્ધે માઁ.
Image from બહુચરાજી: વિક્રમ સંવત ૧૭૦૯ - ફાગણ સુદ ત્રીજ - બુધવાર આનંદ ના ગરબાની રચના - પ્રાગ...
🙏 ❤️ 15

Comments