
ACCR
February 14, 2025 at 11:58 AM
અગત્યની સૂચના
🎙️📣🎙️
આવતીકાલ તારીખ 15/02/2025 ના રોજ કોલેજમાં દીક્ષાંત-શિલ્ડ ઇનામ વિતરણ સમારોહ નું આયોજન સવારે 09:00 કલાકે કરવામાં આવેલ છે.
શૈક્ષણિક વર્ષ 2023-24 દરમ્યાન માર્ચ એપ્રિલ 2024 માં લેવાયેલ
BA BCOM SEM -2,4,6
MA MCOM SEM -2,4 ની
પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પ્રથમ ત્રણ નંબર મેળવેલ છે તે તમામ વિદ્યાર્થીઓનું સન્માન આવતીકાલે કરવાનું હોવાથી આપ સૌ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો.
આ ઉપરાંત આ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ, Finishing School,Tally Accounting, Computer Course માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પણ સર્ટીફીકેટ વિતરણ કરવાના છે.
NET,GSET,SHODH,ગોલ્ડ મેડલ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવાના છે.
BA BCOM SEM 6 અને MA MCOM SEM -4 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ પણ રાખવામાં આવેલ છે.
તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે અને અન્ય મિત્રોને પણ જાણ કરવી.
👍
❤️
🙏
8