LAKSH CAREER ACADEMY
LAKSH CAREER ACADEMY
February 7, 2025 at 05:46 AM
*GPSC એક્જામની તૈયારી કેવી રીતે કરીશું? : નવા સિલેબસમાં કન્ફ્યુજ છૂવો? 🤔 શું ચેંજ છે કઈ રીતની પેટર્ન છે? એક્જામ માટે શું અપ્રોચ હોવો જોઈએ? સાથે સાથે ક્યાં સબ્જેક્ટ/ટોપિક માટે કઈ કઈ બૂક વાંચવી? 📚ઓછા ટાઇમની અંદર કેવી રીતે સારો સ્કોરે કરી શકાય તથા આ સમયનો મેક્સિમમ ઉપયોગ કેવી રીતે થઈ શકે ?😇 તે માટે ઘણા સ્ટુડન્ટ્સની ડિમાંડને ધ્યાનમાં લઈને એક્જામ માટેનો આખો રોડ મેપ કેપ્ટન હિરેનદવે સર દ્વારા અંત્રે પ્રસ્તુત 👉🏻: https://www.youtube.com/live/UFLBY3Vyl_M?si=T8WDfulbQkMwP0yP*

Comments