LAKSH CAREER ACADEMY
February 17, 2025 at 04:58 AM
*ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ*
*વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી ધજ ગામ પર્યાવરણ અને પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામડાઓને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે*