LAKSH CAREER ACADEMY
LAKSH CAREER ACADEMY
February 21, 2025 at 05:54 AM
📕ગુજરાતના અંદાજપત્રની ખાસ પ્રકારની લાલ પોથીની વિશેષતા... 📕વર્ષ ૨૦૨૫-૨૬ માટે 📕આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ આહીર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે. ઉપરાંત ભારતના રાજચિહ્ન અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે...
Image from LAKSH CAREER ACADEMY: 📕ગુજરાતના અંદાજપત્રની ખાસ પ્રકારની લાલ પોથીની વિશેષતા...  📕વર્ષ ૨૦૨૫...
❤️ 1

Comments