
Diamondcity News
February 1, 2025 at 05:58 AM
https://www.diamondcitynews.com/de-beers-kept-prices-stable-but-what-next/
*ડી બીયર્સે ભાવ તો સ્થિર રાખ્યા પણ હવે આગળ શું?*
*DIAMOND CITY NEWS, SURAT*
ડી બીયર્સ ખરાબ બજારમાં પણ ભાવ સ્તર જાળવી રાખવાનું વલણ ધરાવે છે, જ્યારે વેપારમાં સુધારો થવાનું શરૂ થાય છે ત્યારે જ એડજસ્ટમેન્ટ્સ કરે છે.