Diamondcity News
February 1, 2025 at 01:08 PM
https://www.diamondcitynews.com/sgcci-termed-union-budget-2025-as-progressive-budget/
*SGCCI એ ‘યુનિયન બજેટ-2025’ ને વિકસિત ભારતના વિઝનને સાકાર કરતું પ્રગતિશીલ બજેટ ગણાવ્યું*
*DIAMOND CITY NEWS, SURAT*
પ.૧% થી ૪.૮% અને આવતા વર્ષે આ રાજકોષીય ખાધ ૪.૪% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક દેશના જી.ડી.પી.ને વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થશે : રમેશ વઘાસિયા