Diamondcity News
                                
                            
                            
                    
                                
                                
                                February 10, 2025 at 05:54 AM
                               
                            
                        
                            https://www.diamondcitynews.com/indias-gold-demand-surges-in-2024-key-trends-and-insights/
*2024માં ભારતની સોનાની માંગમાં વધારો : મુખ્ય વલણો અને આંતરદૃષ્ટિ*
*DIAMOND CITY NEWS, SURAT*
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) અનુસાર 2024માં ભારતની સોનાની માંગ 5% વધીને 802.8 ટન થઈ. સોનાની માંગનું કૂલ મૂલ્ય 31% વધીને ₹5,15,390 કરોડ થયું.