MorbiNews.in
February 27, 2025 at 06:39 AM
*બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : કલેકટર કે બી ઝવેરીએ પરીક્ષાર્થીઓને મો મીઠું કરી આવકાર્યા*
*૧૦ કેન્દ્રો પર ૧૩૮૨૯ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે*
*તમામ કેન્દ્રો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો*
*પરીક્ષાનો હાવ દુર કરવા ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો*
*FACEBOOK* :- https://www.facebook.com/reel/1304725527461065
*INSTAGRAM* :- https://www.instagram.com/reel/DGkMwwkI_1J/?igsh=MTM5cG9tZGkxNDE1bg==