
MorbiNews.in
February 27, 2025 at 06:39 AM
*હળવદમાં ધોરણ ૧૦ ને ૧૨ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ..*
*૩ વિકલાંગ વિધાર્થીઓ માટે સરદાર પટેલ વિદ્યાલય ખાતે અલગ બ્લોક ઉભો કરવામાં આવ્યો..*
*વિદ્યાર્થીઓને ફુલ આપી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી...*
*પરીક્ષા માટે તંત્ર અને પોલીસ સજ્જ ચાંપતો પોલીસ બંદોબસ્ત...*
*ધોરણ ૧૨વિજ્ઞાન પ્રવાહમાં ફીઝિકસ અને સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયની પરીક્ષા પ્રારંભ,ધોરણ ૧૦ માં ઇંગલિશ થયો પ્રારંભ..*
*ધોરણ ૧૦ માં ઈંગ્લીશના પેપર થી શરૂઆત..*
*વિદ્યાર્થીઓ ભયમુકત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવાય..*
*હળવદના કેન્દ્ર પર થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી*
*પરીક્ષા કેન્દ્ર પર કોઈપણ અનિશ્રય બનાવના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોડૅ ની પરીક્ષા પ્રારંભ*
*મયુર રાવલ હળવદ*
*FACEBOOK* :- https://www.facebook.com/reel/1759928441523090
*INSTAGRAM* :- https://www.instagram.com/reel/DGkOuAPosxi/?igsh=MWQzaW9sdWRuZTU0aQ==