Shikshan Deep
February 11, 2025 at 10:38 AM
🚣♂️ 4,800 કિમી હોડીને હલેસાં મારી દુનિયાની સૌથી અઘરી પ્રતિયોગિતા પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા
🚣♂️ એટલાન્ટિક મહાસાગરમાં દર વર્ષે થતી પ્રતિયોગિતા પૂર્ણ કરનાર પ્રથમ નોન વ્હાઈટ (ગોરા ન હોય એવાં) મહિલા
🇮🇳 ભારતીય મૂળની 32 વર્ષીય અનન્યા પ્રસાદ (બ્રિટન) - એટલાન્ટિક મહાસાગરમાં એટલાન્ટિક ઓડિસી હોડી સાથે એક માત્ર મહિલા સોલો રોવર
🚣♂️ દિવસના 10 થી 12 કલાક હોડીને હલેસાં મારી, 52 દિવસ, 5 કલાક અને 44 મિનીટમાં 3000 માઈલ (4,800 કિમી) અંતર પૂર્ણ કર્યું