
Vinod Moradiya
February 4, 2025 at 04:04 AM
મહાન ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞઆનિક સત્યેન્દ્રનાથ બોસજીની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન. ભૌતિક શાસ્ત્રના સ્થાપિત સિદ્ધાંતોનું અદ્યયન કરીને નવા સિદ્ધાંતો સ્થાપી, ભૌતિક વિજ્ઞાનમાં ક્રાંતિ લાવવામાં તેમનું યોગદાન અતુલનીય છે.
🙏
1