Vinod Moradiya
February 4, 2025 at 03:56 PM
પુસ્તકો એટલે સમાજ અને ભાવિનો મૂળાધાર
*સુરત મહાનગરપાલિકાની ઉત્કૃષ્ટ પહેલ*
પ્રમુખ વૈશિષ્ટ્ય :
• કતારગામ વિસ્તારમાં અત્યાધુનિક લાઈબ્રેરીનું નિર્માણ
• યુવાઓ માટે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારીનું સશક્ત મંચ
• હજારો વિદ્યાર્થીઓને લાભ
ઉદ્દેશ :
નવી લાઈબ્રેરી યુવાઓને ઉચ્ચ શૈક્ષણિક સંસાધનો પૂરા પાડીને વાંચન સંસ્કૃતિને બળ તથા ભાવિ પેઢીનું સશક્તિકરણ કરશે.
વર્તમાન પ્રગતિ :
સંબંધિત અધિકારીઓ સાથે નિર્માણાધીન લાઈબ્રેરીની મુલાકાત લઈ કામની સમીક્ષા કરી, જે દર્શાવે છે કે શહેરની શૈક્ષણિક ઉન્નતિ અંગે ગંભીર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ લાયબ્રેરી સીમા ચિહ્ન રૂપ સાબિત થશે.
👍
🙏
4