Vinod Moradiya
Vinod Moradiya
February 8, 2025 at 02:59 AM
પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ સહિત અનેક ઉત્તમ ગુજરાતી કૃતિ આપનાર જાણીતા ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીજીની પુણ્યતિથિ નિમિત્તે સાદર વંદન.
🙏 3

Comments