
Vinod Moradiya
February 9, 2025 at 11:21 AM
શનિવારે સાંજે કતારગામની પ્રિન્સ પેલેસ દ્વારા આયોજિત ISCON ની કથા દરમિયાન હાજરી આપી, કથા નું શ્રવણ કર્યું. આ કાર્યક્રમદરમિયાન સ્થાનિક મંડળ દ્વારા મારુ સન્માન કર્યું તે બદલ હું સોસાયટીના રહીશો હું આભારી છું.
🙏
1