Vinod Moradiya
Vinod Moradiya
February 9, 2025 at 02:23 PM
શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના લાભાર્થે સુવર્ણ પેલેસ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે પ. પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજના શ્રીમુખે વિશેષ શ્રીમદ ભાગવત તત્વાર્થ જ્ઞાનયજ્ઞ નિમિત્તે આજેપોથીયાત્રાનું આયોજન કરાયું હતું. આજે અક્ષર હાઈટ્સ ખાતે યોજાયેલી પવિત્રપોથીયાત્રામાં પૂજ્ય ગુરુવર્યો, સાધુ સંતોની પુણ્યપ્રતાપી ઉપસ્થિતિમાં પોથીયાત્રામાં હાજરી આપી.
👍 🙏 2

Comments