Vinod Moradiya
Vinod Moradiya
February 10, 2025 at 03:02 AM
ગત રોજ સાંજે શ્રી સ્વામિનારાયણ લગ્નોત્સવમાં હાજરી આપી, પરમ.પૂજ્ય ગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીજી ની વિશેષ ઉપસ્થિતિમાં તમામ નવદંપતીઓને સુખી લગ્નજીવનના આશીર્વચન પાઠવ્યા. લગ્ન એ જીવનની એક નવી શરૂઆત છે, ત્યારે આજથી પોતાનું નવું જીવન શરૂ કરી રહેલા તમામ નવદંપતીઓને મારી શુભકામનાઓ.
🙏 👍 3

Comments