Vinod Moradiya
Vinod Moradiya
February 10, 2025 at 02:14 PM
કતારગામ વિસ્તારમાં આજરોજ પ્રારંભ થયેલી ધી સેકન્ડ મધર પ્રિસ્કૂલ નું ઉદઘાટન પ્રસંગે હાજરી આપી નાના ભૂલકાઓ માટે ઉત્તમ સુવિધાઓ અને સંસ્કારનું સિંચન કરતી સંસ્થાની શરૂઆત પ્રસંગે સંસ્થાના સ્થાપકો પ્રણવભાઈ વરિયા તથા ડિમ્પલબેન વરિયાને ઉજ્જવળ ભવિષ્ય અને સફળતાની શુભકામનાઓ પાઠવી.
👍 🙏 3

Comments