
Vinod Moradiya
February 11, 2025 at 05:31 AM
આજે કતારગામ વિધાનસભા વિસ્તાર ની ઉદયનગર સોસાયટી વિભાગ-૨ માં પ્રાથમિક સુવિધા નવી પાણીની નલિકા ના ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપી, જેમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ અને સોસાયટીના સભ્યો હાજર રહ્યા.
👍
🙏
2