Vinod Moradiya
February 12, 2025 at 08:59 AM
“જન જન છે ભાજપ સંગ”
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૫ અંતર્ગત સુરત મહાનગર વોર્ડ નં. ૧૮ પેટા ચૂંટણી સંદર્ભે બુથ નં.૩૨ માં સ્થાનિક હોદ્દેદારો અનેકાર્યકર્તા મિત્રો સાથે “પત્રિકા વિતરણ” કરી સૌ નાગરિકોને ભાજપ સરકાર ની કલ્યાણકારી યોજનાઓ અને સશક્તિકરણના વિવિધ કાર્યો અંગે જાણકારી આપી, પોતાના મતાધિકાર દ્વારા રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચારધારાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા આહ્વાન કર્યું.
👍
6