Vinod Moradiya
Vinod Moradiya
February 14, 2025 at 03:26 AM
સુષ્મા સ્વરાજ પક્ષના એક એવા નેતા હતા, જેમણે પોતાના મૂલ્યો સાથે ક્યારેય બાંધછોડ નથી કરી. મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરીને તેમને બચાવવા માટે તેઓ હંમેશા યાદ રહેશે.
🙏 4

Comments