Ahmedabad Public Transport Updates
February 3, 2025 at 04:50 PM
અધિકારીઓની મનમાનીથી પ્રજા પરેશાન. ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ બંધ.
મેટ્રો સ્ટેશનના 8 પૈકી 2 ગેટ જ ખુલ્લા.
#metro | #oldhighcourt | #metrostation
👍
2