
Ahmedabad Public Transport Updates
February 7, 2025 at 04:30 AM
આભાર GMRC 👍
*ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જ* સ્ટેશન પરથી/સુધી મુસાફરી કરતાં મિત્રો ધ્યાન આપે.
_*ગેટ 2 (નવરંગપુરા પોસ્ટ ઑફિસ તરફ)*_
_*ગેટ 4 (નવજીવન પ્રેસ તરફ)*_
_*ગેટ 7 (આશ્રમ રોડ તરફ)*_
હવે *ખુલી ગયા* છે. વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડશો. 🚶♀️🚶♂️
#publictransport #ahmedabadmetro 🚇
👍
3