Ahmedabad Public Transport Updates
Ahmedabad Public Transport Updates
February 10, 2025 at 02:44 PM
🚨 અમદાવાદીઓ ધ્યાન આપો! 🚨 12 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમ માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ હોવાથી GMRC દ્વારા મેટ્રોને🚇 રાત્રે 12 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. 📝 રાત્રે 10 વાગ્યા પછી માત્ર પેપર ટિકિટ જ ચાલશે. તે દિવસે વહેલા જ ખરીદી શકાશે. #ahmedabadmetro #englandvsindia #moterastadium

Comments