Ahmedabad Public Transport Updates
Ahmedabad Public Transport Updates
February 12, 2025 at 07:36 AM
મોટેરા સ્ટેડિયમ થી રાત્રે AMTS ની બસો 20 રૂપિયા ભાડા સાથે અમદાવાદ ના પાંચ વિસ્તારોમાં સુવિધા પૂરી પાડશે.. મોટેરા થી વાસણા, ઓઢવ, મણિનગર, નારોલ, ઉજાલા સર્કલ... આ પાંચ રૂટ પર બસો ઉપલબ્ધ રહેશે. #

Comments