
Ahmedabad Public Transport Updates
February 13, 2025 at 11:43 AM
🚇Big news for Ahmedabad & Gandhinagar! Direct metro connectivity from APMC to Sector 1 & Gift City approved. No more train changes at Motera Stadium or GNLU! Service starts Feb 15. Plus, every 30 min bus service between GNLU & Gift City Office. #metroupdate #ahmedabadgandhinagar
અમદાવાદ અને ગાંધીનગર માટે મોટા સમાચાર! APMC થી સેક્ટર ૧ અને ગીફ્ટ સીટી સુધીની સીધી મેટ્રો કનેક્ટિવિટી મંજૂર! હવે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU પર ટ્રેન બદલવાની જરૂર નથી! સેવા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે. ઉપરાંત, GNLU અને ગીફ્ટ સીટી ઓફિસ વચ્ચે દર અડધા કલાકે બસ સેવા! #metro
👍
1