Ahmedabad Public Transport Updates
Ahmedabad Public Transport Updates
February 15, 2025 at 05:30 AM
New service info alert! You can now find details of the direct metro from APMC to Sector 1 & Gift City on Google Maps! Just tap on the Metro station logo for all the info you need. #metroinfo #googlemapsupdate #ahmedabadgandhinagar નવી સેવા માહિતી!!!! હવે તમે એપીએમસીથી સેક્ટર 1 સુધીના સીધા મેટ્રોની વિગતો શોધી શકો છો ગૂગલ મેપ પર .. મેટ્રો સ્ટેશન ના બટન પર ક્લિક કરો અને મેળવો ત્વરિત અને સચોટ માહિતી #metroinfo #googlemapsupdate #ahmedabadgandhinagar

Comments