Helps Foundation
                                
                            
                            
                    
                                
                                
                                February 25, 2025 at 08:11 AM
                               
                            
                        
                            પ્રિય પરિવારજનો,
મહાશિવરાત્રિ નિમિત્તે હેલ્પ્સ ફાઉન્ડેશન સંચાલિત *"માનવ સેવક વૃંદ"* દ્વારા *મહા શિવરાત્રી કીર્તન - ૨૦૨૫* નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં સપરિવાર પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવે છે. 
*તારીખ:* ૨૬/૦૨/૨૦૨૫ 
*વાર:* બુધવાર
*સમય:* રાત્રે ૯:૩૦થી ૧૧:૦૦ 
*સ્થળ:* બીમસીમ હાઉસ, નારણપુરા ચાર રસ્તા, નારણપુરા,
આ કાર્યક્રમનું લાઈવ વીડિયો ટેલિકાસ્ટ નીચે દર્શાવેલ વેબ સાઈટ ઉપર પણ કરવામાં આવશે.
https://manavsevakvrund.org