DD News Gujarati Digital
DD News Gujarati Digital
February 26, 2025 at 08:00 AM
“રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ સલામતી” | 26-02-2025 “રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ સલામતી” વિષય પર વિશેષ ચર્ચા જુઓ ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનાર પર આજે બપોરે 3:30 કલાકે ચર્ચા વિશેષજ્ઞ: 1. નિનાદ અથલ્યે, સિનિયર કન્સલ્ટન્ટ, રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત 2. શોભિત તયાલ, વિષય નિષ્ણાત આ વિષયને લગતા આપના પ્રશ્નો અહીં પૂછી શકો છો: (079) 26853814 / 26853816 સંપૂર્ણ કાર્યક્રમને નિહાળવા માટે ક્લિક કરો : https://youtu.be/tGETvokzmx0

Comments