हंसना ज़रूरी है... 😂😂
                                
                            
                            
                    
                                
                                
                                February 28, 2025 at 05:31 PM
                               
                            
                        
                            ફાટી રહેલા વસ્ત્રને, થીગડું મારી દો
 જર્જર થતા સંબંધને, થીગડું મારી દો
સુંદર ન લાગે છો, ફિકર, એની નહિ કરો
 સચવાઇ જાશે આબરૂ  થીગડું મારી દો.