
Shree Krishna Arts College Lakhani
February 1, 2025 at 10:33 AM
*શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ લાખણી*
*માત્ર SC જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના*
અનુસૂચિત જાતિ SC નાં જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નાં ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ હોય તેમના માટે ફરીથી ચાલુ થયેલ છે તો છેલ્લી તારીખ : 15/02/2025 સુધી ફોર્મ ઓનલાઇન ભરીને કોલેજમાં ડોક્યુમેન્ટ સહિત જમાં કરાઈ દેવા...
આગામી વર્ષ : 2022-23 નાં અથવા તો વર્ષ : 2023-24 અથવા તો ચાલુ વર્ષ : 2024-25 નાં કોઈ પણ વર્ષના ફોર્મ બાકી હશે તો તારીખ વધારેલ છે જેની *SC* જાતિના વિદ્યાર્થીઓએ નોંધ લેવી...
👍
1