
Shree Krishna Arts College Lakhani
February 18, 2025 at 08:59 AM
*શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ લાખણી*
*જે વિદ્યાર્થીઓને અગાઉના સેમેસ્ટર-2 માં ATKT આવેલ છે અથવા નાપાસ થયેલ છે તેમણે છેલ્લી તારીખ : 28/02/2025 સુધી કોલેજમાં રૂબરૂ નીચે મુજબનાં ડોક્યુમેન્ટ સાથે પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે...*
*1. સેમ 2 નાપાસ ની માર્કશીટ*
*2. Pasport સાઇઝ ફોટો 1*
*3. પરીક્ષા ફી 300 રૂપિયા..*
😂
👍
3