Shree Krishna Arts College Lakhani
Shree Krishna Arts College Lakhani
February 22, 2025 at 10:11 AM
*શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ લાખણી* *ઇન્ટરનલ પરીક્ષા અંગે સૂચના* આથી બી.એ.સેમ-4 અને સેમ-6 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને જણાવવાનું કે તમારી ઇન્ટરનલ પરીક્ષા તારીખ : 17/03/2025 થી શરૂ થશે જેનું વિગત વાર ટાઈમટેબલ કોલેજની વેબસાઇટ ઉપર મુકેલ છે. તથા તમારા રોલ નંબર કોલેજની વેબસાઇટ ઉપર Student Corner માં Roll Call list નામના મેનુમાં મુકેલ છે જે ચેક કરી લેવા. ટાઇમ ટેબલ 👇 https://www.krishnacollegelakhani.org/post/b-a-sem-3-and-sem-5-internal-exam-notice-1 રોલ નંબર👇 : https://www.krishnacollegelakhani.org/roll-call-list

Comments