Shree Krishna Arts College Lakhani
Shree Krishna Arts College Lakhani
February 25, 2025 at 10:24 AM
*શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ લાખણી* *ખાસ અગત્યની સૂચના* 👉 આથી કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતી કાલે મહાશિવરાત્રિ ની જાહેર રજા હોઈ કોલેજમાં સંપૂર્ણ રજા રહેશે.. *👉 આ સાથે સામેલ ટાઇમ ટેબલમાં દર્શાવેલ તારીખના દિવસે ગુજરાત બોર્ડ ની ધોરણ : 10 ની પરીક્ષા નું કેન્દ્ર હોઈ ફોટોમાં દર્શાવેલ તારીખના દિવસે કોલેજમાં સંપૂર્ણ રજા રહેશે...જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી..*
👍 2

Comments