Gujarat Jobs
Gujarat Jobs
February 13, 2025 at 04:39 PM
*સુઝુકી મોટર ગુજરાત ITI તાલીમ કાર્યક્રમ 2025: ITI ભણો અને કમાઓ* સુઝુકી મોટર ગુજરાત, બેચરાજી, મહેસાણા દ્વારા સંચાલિત ITI તાલીમ કાર્યક્રમ 2025 માટે ભરતી શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત 10 અને 12 પાસ ઉમેદવારો માટે ફ્રી ITI તાલીમ, વેતન અને હોસ્ટેલ સુવિધા સાથે ભરતી આપવામાં આવશે. સુઝુકી મોટર ITI તાલીમ કાર્યક્રમની વિગતો: ✅ ટ્રેડ તાલીમ: કાર ઉત્પાદન અને મેન્ટેનન્સ ✅ પ્રશિક્ષણ સમયગાળો: 2 વર્ષ ✅ ઉમેદવાર માટે લાયકાત: 10 પાસ અથવા 12 પાસ ઉંમર: 18 થી 21 વર્ષ ✅ વેતન: પ્રથમ વર્ષ: ₹13,200 બીજા વર્ષ પછી: ₹23,300 ✅ વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધાઓ: ફ્રી ITI તાલીમ (કંપની દ્વારા સંપૂર્ણ ખર્ચ) ફ્રી હોસ્ટેલ સુવિધા નાસ્તો, બપોર અને રાત્રિ ભોજન કપડા અને પગરખાં પણ કંપની દ્વારા આપવામાં આવશે 80,000 રૂપિયા સુધીનો તબીબી વીમો સાંજે ચા અને બિસ્કિટ ✅ ટ્રેનિંગ પછી શું મળશે? ભારત સરકાર દ્વારા પ્રમાણિત NCVT (ITI) સર્ટિફિકેટ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં શ્રેષ્ઠ નોકરીની તક 📢 ફોર્મ ભરવા માટે સંપર્ક કરો: 📞 78620 12598 (સુઝુકી મોટર, બેચરાજી, મહેસાણા) 📍 આ સરસ તક ગુમાવીશો નહીં, આજેજ અરજી કરો! Apply link:- https://youtu.be/3Y8VnQn6L4E

Comments