Gujarat Jobs
Gujarat Jobs
February 15, 2025 at 03:48 PM
📢 સુઝુકી મોટર ગુજરાત ITI તાલીમ કાર્યક્રમ 2025 🚀 📍 સુઝુકી મોટર, બેચરાજી, મહેસાણા દ્વારા 10 અને 12 પાસ ઉમેદવારો માટે ફ્રી ITI તાલીમ સાથે વેતન અને હોસ્ટેલ સુવિધા સાથે ભરતી! 🎯 ટ્રેડ: કાર ઉત્પાદન અને મેન્ટેનન્સ 📅 સમયગાળો: 2 વર્ષ 🎓 લાયકાત: 10 અથવા 12 પાસ (ઉંમર: 18-21) 💰 વેતન: ✔️ 1લા વર્ષ: ₹13,200 ✔️ 2જા વર્ષ પછી: ₹23,300 🏠 વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધાઓ: ✅ ફ્રી ITI તાલીમ (કંપની ખર્ચે) ✅ ફ્રી હોસ્ટેલ, ભોજન, કપડા અને પગરખાં ✅ ₹80,000 તબીબી વીમો ✅ સાંજે ચા-બિસ્કિટ 📜 ટ્રેનિંગ પછી મળશે: 🎖️ NCVT (ITI) સર્ટિફિકેટ 🚗 ઓટોમોબાઈલ ઉદ્યોગમાં શ્રેષ્ઠ નોકરીની તક 📞 સંપર્ક કરો: 7862012598 (સુઝુકી મોટર, બેચરાજી) 🚀 આઝાદી માટે પગલું ભરો – આજેજ અરજી કરો! ✅

Comments