Gujarati Nots
Gujarati Nots
February 25, 2025 at 01:19 PM
જાણીએ કમ્પ્યૂટર ના વિશે:- 💌💌💌💌💌💌💌 💻 કમ્પ્યૂટરની કઈ પેઢીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે? 👉 પાંચમી (5) 💻 AI નું પૂરું નામ જણાવો. 👉 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 💻 ભારતમાં જોવા મળ્યો હોય તેવો પ્રથમ કમ્પ્યૂટર વાઇરસ કયો છે? 👉 સી – બ્રેઇન 💻 પેપર પર છપાયેલી માહિતીને કમ્પ્યૂટરમાં.સ્ટોર કરવા માટે કોનો ઉપયોગ થાય છે? 👉 સ્કેનર 💻 મોટી સ્ક્રીન પર કમ્પ્યૂટરનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? 👉 પ્રોજેક્ટર 💻 બત્રીસ(32) કમ્પ્યૂટરની સરખામણીએ કામ કરનાર એક કમ્પ્યૂટર એટલે....... 👉 ડીપ બ્લુ કમ્પ્યૂટર 💻 ઇ-મેઇલનો જન્મદાતા કોણ છે? 👉 ટોમલિસન 💻 ઈ-મેઈલ અડ્રેસના બે ભાગ કયા કયા હોય છે? 👉 પ્રયોગકર્તાનું નામ અને ડોમીનનું નામ 💻 ઈ-મેઈલ મોકલવા માટે શું હોવું જરૂરી છે? 👉 ઇ-મેઈલ અડ્રેસ 💻 ઈ-મેઇલમાં CC એટલે શું? 👉 કાર્બન કોપી 💻 ઇ-મેઇલમાં BCC એટલે શું? 👉 બ્લાઇs કાર્બન કોપી 💻 મેઇલ એક કરતા વધારે વ્યકિતને મોકલવા શું કરવું પડે છે? 👉 BCC/CC 💻 વિશ્વનું પ્રથમ કમ્પ્યૂટર 👉 ENIAC 💻 ભારતનું પ્રથમ કમ્પ્યુટર 👉 સિદ્ધાર્થ 💻 વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર 👉 CREY-1 💻 ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર 👉 પરમ-8000 💻 વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર 👉 SUMNIT 💻 ભારતનું સૌથી ઝડપી કમ્પ્યુટર 👉 પ્રત્યુસ ➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖➖

Comments