Update Knowledge Channel
Update Knowledge Channel
February 19, 2025 at 02:09 PM
*🔖 CET - 2025 જાહેરાત* ⭐ સરકારી અને ખાનગી શાળામાં ધોરણ 1 થી 5 અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે *ધોરણ ૬ માં પ્રવેશ તથા જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના* 📲 *ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:* 👉 19/02/2025, બુધવાર ⏰ *પ્રવેશ પરીક્ષા તારીખઃ* 👉 22/03/2025, શનિવાર 🖥️🔗 ઓનલાઇન ફોર્મ લિંક 👉 https://rb.gy/ca2rnw ➖➖➖➖➖➖➖➖ *આ મેસેજ ધોરણ 5 ના વિદ્યાર્થીમિત્રોને શેર કરવા વિનંતી...👍*

Comments