Update Knowledge Channel
February 20, 2025 at 04:21 AM
વિદ્યાસહાયક ભરતી 2024-25
*ધોરણ ૧ થી ૫ :: ૫૦૦૦ જગ્યાઓ*
* ધોરણ ૬ થી ૮ :: ૭૦૦૦ જગ્યાઓ
* અન્ય માધ્યમની :: ૧૮૫૨ જગ્યાઓ...
કામચલાઉ મેરીટ યાદી તા.૨૦/૦૨/૨૦૨૫ ના રોજ બપોરના ૩.૩૦ કલાકે વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવનાર છે જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઇટ પર જઇ પોતાની કામચલાઉ મેરીટ યાદી જોઇ શકશે.