
Information to 24for
February 26, 2025 at 11:16 AM
સરકાર દ્વારા નવી *જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના* જાહેર કરેલ છે. જેમા ધોરણ - 8 પુરુ કરેલ વિદ્યાર્થીને મેરીટમાં આવ્યા બાદ ધોરણ 9 થી 12 સુધીમાં કુલ 90,000 સ્કોલરશીપ આપવામા આવશે.
▪️ધો.૯માં વાર્ષિક ૨૨૦૦૦,
▪️ધો.૧૦માં વાર્ષિક ૨૨૦૦૦,
▪️ધો.૧૧માં વાર્ષિક ૨૫૦૦૦,
▪️ધો.૧૨ ના વાર્ષિક ૨૫૦૦૦
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 06-03-2025 છે. આ યોજનામા ફોર્મ ભરવાની અને અન્ય માહિતી https://tinyurl.com/bdcpyzav લીંક પર આપેલી છે. આ સ્કોલરશીપ મળવાથી હોંશિયાર વિદ્યાર્થી ને ધોરણ 9 થી 12 સુધી અભ્યાસમાં ઘણો ટેકો મળી જશે.
આ મેસેજ વધુમાં વધુ શેર કરો. કોઈ ગરીબ અને હોંશિયાર વિદ્યાર્થીને કામ લાગશે. 🙏
✅https://chat.whatsapp.com/JWEqcjgybdMArF0SNbNHfg
*👉આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરો*