
C R Paatil
January 31, 2025 at 11:13 AM
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2025 અંતર્ગત સુરત મહાનગરપાલિકા તેમજ વિવિધ જીલ્લાઓની નગરપાલિકાઓ, જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજયની હાર્દિક શુભકામનાઓ 🙏
👍
❤️
🙏
11