C R Paatil
C R Paatil
February 8, 2025 at 11:34 AM
દિલ્હીનું પરિણામ દર્શાવે છે કે ઘમંડી લોકોને જનતાએ જાકારો આપ્યો છે અને આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેનો વિશ્વાસ છલકાવ્યો છે !! #bjpfordelhi #modifordelhi #delhimandate
👍 🙏 ❤️ 🪷 15

Comments