C R Paatil
                                
                            
                            
                    
                                
                                
                                March 1, 2025 at 12:12 PM
                               
                            
                        
                            આજે “કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી મ્સુનિસિપલ કોર્પોરેશન અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલી “નવસારી નાઇટ રન 2025”માં સૌને મળવા આતુર છું. 
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જળ સંરક્ષણનાં સંકલ્પને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ છીએ, આ કટિબદ્ધતાને વધારે મજબૂત કરવા યોજાયેલી નવસારી નાઇટ રન 2025માં ખૂબ મોટી સંખ્યામાં જોડાનારા નવસારીનાં નગરજનોને અભિનંદન પાઠવું છું.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        12