
LokGujarat
February 20, 2025 at 06:58 AM
વિદ્યાસહાયક ભરતી 2024-25
*ધોરણ ૧ થી ૫ :: ૫૦૦૦ જગ્યાઓ*
* ધોરણ ૬ થી ૮ :: ૭૦૦૦ જગ્યાઓ
* અન્ય માધ્યમની :: ૧૮૫૨ જગ્યાઓ...
કામચલાઉ મેરીટ યાદી તા.૨૦/૦૨/૨૦૨૫ ના રોજ બપોરના ૩.૩૦ કલાકે
👉 https://tinyurl.com/2bc7zjqv
પર પ્રસિધ્ધ કરવામાં આવનાર છે જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઇટ પર જઇ પોતાની કામચલાઉ મેરીટ યાદી જોઇ શકશે.