
INDO GERMAN TOOL ROOM, AHMEDABAD
February 3, 2025 at 07:01 AM
_*યુ એન એમ ફાઉન્ડેશન દ્વારા રોજગારી માટે નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીનો તાલીમ કોર્સ*_
*કોર્સ ની વિગત*
*નામ:* ૧. ઓટોમેશન એન્ડ રોબોટિક્સ ૨. વેલ્ડિંગ ટેકનોલોજી
*સ્થળ:* ઇન્ડો જર્મન ટૂલ રૂમ- વટવા, અમદાવાદ
*તાલીમનો પ્રકાર:* ફૂલ ટાઇમ (અમદાવાદ ખાતે રહીને)
*સમયગાળો:*
૧. ધોરણ ૧૦ કે ૧૨ પાસ માટે- ૪ મહિના
૨. આઈ ટી આઈ પાસ માટે- 3 મહિના
*સગવડતા:* ઇન્ડો જર્મન ટૂલ રૂમ- વટવા, અમદાવાદ ખાતે નિઃશુલ્ક રહેવા-જમવાની સગવડ
*આશય:* ઉચ્ચતમ રોજગાર મેળવવા માટે
*કોર્સ માટેની યોગ્યતા*
*ઉમર:* ૧૮ થી ૩૫ વર્ષ વચ્ચે
*અભ્યાસ:* ધોરણ ૧૦ પાસ
*જાતિ:* માત્ર પુરુષ ઉમેદવાર માટે
*ભૌગોલિક સમાવેશ:* અમદાવાદ
*પસંદગી પ્રક્રિયા:*
ઉપરોક્ત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ ગુગલ ફોર્મ ભરવાનું રહેશે
https://forms.gle/43ZBVqZuZu6GdhHC9
ગુગલ ફોર્મ પરથી પસંદગી પામેલા ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
ઈન્ટરવ્યુંમાં પસંદગી પામેલા ઉમેદવારોને તાલીમ માટે નક્કી કરાયેલા સમયગાળા માટે મોકલવામાં આવશે.